Connect with us

Quiz

Non-Secretariat – Useful micro quiz for Talati exam

Published

on

JOIN US ON WHATSAPP Join Now
8
Created on By Mahesh

General Knowledge

General awareness questions for all types of Government Exams

1 / 10

ક્યા રંગની તરંગલંબાઈ સૌથી વધારે છે જેથી વાહનવ્યવહારમાં ઉપયોગમા લેવાઈ છે?

2 / 10

આંદામાન અને નિકોબાર કઈ હાઇ કોર્ટના કાર્ય ક્ષેત્રમાં આવે છે?

3 / 10

દરરોજ રંગ બદલતી પહાડી આર્યસરોક ક્યાં દેશમાં આવેલી છે?

4 / 10

ભારતમાં રેલવે તથા ટપાલસેવા કોના શાસનકાળમાં શરૂ થઈ?

5 / 10

'પ્રિન્સ ઓફ વેલ્સ કપ' કઈ રમત સાથે સંકળાયેલ છે?

6 / 10

બૌદ્ધ ધર્મના પૂજા સ્થાનને શું કહે છે?

7 / 10

દક્ષિણ અમેરિકામાં સૌથી નાનો દેશ કયો છે?

8 / 10

વિશ્વનો સૌથી નાનો મહાસાગર કયો છે?

9 / 10

ભારતમાં કયું રાજ્ય મરીના ઉત્પાદનમાં પ્રથમ નંબરે છે?

10 / 10

'ફ્યુરર' શબ્દ કોના માટે વપરાતો?

Your score is

The average score is 55%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending