General Awareness

JOIN US ON WHATSAPP Join Now

General awareness is the part of competitive exam which students often find hard. Which makes this section of question hard is the diversity of the question. It ranges wast. therefore in order to perform well,you have to study as much as sections of this part.

11
Created on By Mahesh

General Awareness

General Awareness help us to strengthen the weak areas of gk

1 / 10

મહાજનપદ કુરૂની રાજધાની કઈ હતી?

2 / 10

હરિષેણ કોનો દરબારી કવિ હતો?

3 / 10

શ્રૂંગ વંશનો સ્થાપક કોણ હતો?

4 / 10

"મોહેંજો દડો" નો અર્થ શો થાય છે?

5 / 10

વૈદિક કાળમા લોકોએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો?

6 / 10

વેદકાલિન "વિવસ્તા" એટલે હાલની કઈ નદીનુ નામ છે?

7 / 10

સિંધુ સંસ્ક્રુતિનુ કાલિબંગા સ્થળ ક્યા રાજ્યમા આવેલુ છે?

8 / 10

સિંધુ સંસ્ક્રુતિનુ રાખીગઢી સ્થળ હાલ ક્યા રાજ્યમા આવેલુ છે?

9 / 10

ગુજરાતમા સિંધુ સંસ્ક્રુતિના ક્યા સ્થળનુ સૌપ્રથમ ઉત્ખનન કરવામા આવ્યુ હતુ?

10 / 10

હડપ્પાનુ સૌપ્રથમ ઉત્ખનન કોના દ્વારા કરવામા આવ્યુ હતુ?

Your score is

The average score is 41%

0%

Get Compitative Exams Important Material, Study-Notes, Free PDF's & more, Join Telegram Group Join Now

Leave a Comment