Connect with us

Everyday GK

Math Quiz

Published

on

JOIN US ON WHATSAPP Join Now
7
Created on By Mahesh

Math Quiz

Simple Math Quiz for everyone

1 / 10

5 વિદ્યાર્થીઓની હાલની કુલ ઉંમર 50 વર્ષ છે. 5 વર્ષ પેલાંની તેમની સરાસરી ઉંમર કેટલા વર્ષની હશે?

2 / 10

નીચેનામાંથી પ્રશ્નાર્થની જગ્યામાં શું આવશે?

55, 45, 36,?, 21

3 / 10

એક હરોળમાં મારો બંને બાજુથી 23મો નંબર છે તો તે હરોળમાં કેટલા વ્યક્તિઓ છે?

4 / 10

જો પાંચ છોકરા 5 મિનિટમાં 5 પાનાં લખે તો એક છોકરો એક પાનું કેટલી મિનિટમાં લખશે?

5 / 10

નીચેના માંથી કયો અપૂર્ણાક સૌથી મોટો છે

6 / 10

એક ટાંકીનું કદ 10,000 ઘન સેમી છે. તેમાંથી 2 લીટરના એક એવા કેટલા ડબ્બા ભરાઈ?

7 / 10

0.002+X=20 તો X=?

8 / 10

1 લી જાન્યુઆરી 2009 ના 9 જો ગુરુવાર હોય તો 1 લી જુનના કયો વાર હશે?

9 / 10

જો ક્રમશઃ એકી સંખ્યાઓનો સરવાળો 51 છે તો સૌથી નાની સંખ્યા કઈ?

10 / 10

પાંચ બાળકોની 3 વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો 45 વર્ષ છે. તેથી તેઓની હાલની સરેરાશ ઉંમર કેટલા વર્ષ થાય?

Your score is

The average score is 54%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending